આંકલાવ: બીલપાડ સહીત વિવિધ ગામોમાં કમોસમી વરસાદને લઇ ખેતીના પાકને નુકસાન,ખેડૂતોએ પ્રતિક્રિયા આપી
Anklav, Anand | Oct 27, 2025 આકલાવ તાલુકામાં કમોસમી વરસાદને લઈને ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે.બિલપાડ સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતો પ્રતિક્રિયા આપી હતી.