દસાડા: વણોદ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન પૂર્વ મંત્રીની અધ્યક્ષતામાં યોજાયું
દસાડા વિધાનસભા અંતર્ગતનું નૂતનવર્ષનું સ્નેહ મિલન વણોદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયું જે નૂતન વર્ષના સ્નેહ મિલન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પી.કે.પરમાર અને પૂર્વ મંત્રી દ્વારા લોકલ ફોર વોકલ ને પ્રમોટ કરવા સહિત આગામી ચૂંટણી ના કામે કાર્યકરોને લાગી જવા ટકોર કરી હતી.