ધંધુકા: *ધંધુકા નગરપાલિકાના વોર્ડ નં-2ના મહિલાઓ નગરપાલિકાએ પહોંચી.*
#JanSamasya #જનસમસ્યાઓ #JanSamasya
*ધંધુકા નગરપાલિકાના વોર્ડ નં-2ના મહિલાઓ નગરપાલિકાએ પહોંચી.* આજ રોજ બપ્પોરના સમયે વોર્ડ નંબર 2 માળીવાડા વિસ્તારના બહેનો ઘણા દિવસથી પાણીના પ્રશ્નો ને લઈને પરેશાન હતા. ઘણા દિવસથી પાણીના પ્રશ્નોનો સામનો ભોગવી રહેલા મહિલાઓ પાલિકા ખાતે વિરોધ પક્ષનાં સદસ્યો મહંમદરજા બુખારી તથા ભદુભાઈ અગ્રાવતે રજુઆત સાંભળી હતી. રજુઆતનું વહેલી તકે નિરાકરણ કરવા આશ્વાસન પાઠવ્યું હતું.