ભચાઉ: આગામી 22 તારીખે જેગવાર કંપની બહાર ધરણા કરાશે, સુરેશ કાંઠેચાએ વિગતો જણાવી
Bhachau, Kutch | Nov 20, 2025 ભચાઉ તાલુકાના નવાગામ નજીક આવેલ જેગવાર કંપની બહાર વિવિધ મુદ્દાઓને બાબતે આગામી 22 તારીખે ધરણા કરવામાં આવશે. ભીમા કોરેગાવ સેનાના સંસ્થાપક સુરેશ કાંઠેચાએ સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને માહિતી આપી હતી.