વડોદરા ઉત્તર: સ્વચ્છતા ને લઇ તાંદલજા માં મસ્જિદ બહાર મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા સ્વચ્છતા ને લઇ શપથ લેવામાં આવ્યા
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શહેર ને સ્વચ્છ બનવવા ના હેતુસર અને સ્વચ્છ શહેર બનાવવા મહેનત કરી રહ્યા છૅ ત્યારે આજ રોજ શહેર ના તાંદલજા વિસ્તાર માં આવેલ મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા નમાજ પછી સ્વછતા ને લઇ શપથ લેવામાં આવ્યા હતા.