પાળીયાદ શહેરમાં તુરખા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા 10 ઈસમોને પોલીસે રૂ 11,160 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
Botad City, Botad | Sep 14, 2025
બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનના PI પી.ડી.વાંદા તેમજ પોલીસ સ્ટાફ ના હેમુભાઈ જમોડ,જગદીશભાઈ અણિયારીયા,જયવીરસિંહ...