જામનગર શહેર: ઓશવાળ કોલોનીમાં રહેતા યુવક પાસે ₹10 લાખની ઉઘરાણી કરી માર મારનાર 4 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાય
જામનગર શહેરના ઓશવાળ રહેતા યુવકે પોલીસને જાહેર કરેલી વિગતો મુજબ, ફરિયાદીના કાકાના દીકરાએ રૂપિયા દસ લાખ લીધેલ હોય અને પાછા ન આપતો હોય તે બાબતની ફરિયાદીને જાણ ન હતી, છતાં યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી, લોખંડના પાઇપ વડે યુવકને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે, પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.