ગરબાડા: ગરબાડાના અભલોડ ગામ ખાતે રાત્રિ સભા યોજઈ, ગામના લોકોને SIR કામગીરી બાબતે કરાયા માહિતીકર્યા
Garbada, Dahod | Nov 11, 2025 ગરબાડાના અભલોડ ગામ ખાતે રાત્રિ સભા યોજી ગામના લોકોને SIR કામગીરી બાબતે કરાયા માહિતીગાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ખાતે હાલ ચાલી રહેલી SIR ની કામગીરી વિશે ગામલોકોને વહીવટી તંત્ર દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. ગુજરાતની મતદારી યાદીને શુદ્ધ કરવા માટે બૂથ લેવલ ઓફિસર્સ લોકોના ઘરે પહોંચી લોકોને ફોર્મ આપીને મતદારોની ચકાસણી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકોને મૂંઝવણ કરતા પ્રશ્નોનું સમાધાન કરવા માટે રાત્રિ સભા યોજી લોકોને વહીવટી તંત્..