માંગરોળ: માંગરોળ ના રહીજના Ex.Army મેરામણભાઇ સોચાની ગુજરાત સૈનિક બોર્ડમાં નિમણૂક
માંગરોળ ના રહીજના Ex.Army મેરામણભાઇ સોચાની ગુજરાત સૈનિક બોર્ડમાં નિમણૂક ભૂતપૂર્વ સૈનિક જુનિયર કમિશન ઓફિસર (JCO), આહીર સમાજના ગૌરવંતા ગામ રહીજ નિવાસી મેરામણભાઇ સોચાની ગુજરાત સૈનિક બોર્ડમાં નિમણૂક બદલ ખુબ ખુબ અભિનંદન.