વડોદરા દક્ષિણ: પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિત્તે તેઓ ની માંગ ને લઇ આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી
આજ રોજ આશાવર્કર બહેનો માટે અવાજ ઉઠાવતા એવા ચંદ્રિકા સોલંકી ની આગેવાની માં આજ રોજ પ્રધાનમંત્રી ના જન્મ દિવસ નિમિત્તે મોંઘવારી ના માર અને ઓનલાઇન કામ ના ભાર હોય ને સમાન કામ સમાન વેતન અને લઘુતમ વેતન આપે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.