શહેરા: જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠકે પંચમહાલ ડેરીની વાત કરી શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના વખાણ કર્યા
પંચમહાલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠકે શહેરા તાલુકામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તાજેતરમાં પંચમહાલ ડેરીની ચુંટણી સંબંધિત વાત કરી શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં બિનહરીફ વરણી થયેલા ડીરેક્ટરોની વાત કરવાની સાથે શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના વખાણ કર્યા હતા.