વઢવાણ: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસ મહિલા પ્રમુખે પોપટપરા શેરી નંબર એકના ગટર અને પાણીની સમસ્યા મામલે કરી રજૂઆત
Wadhwan, Surendranagar | Aug 21, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ મહિલા પ્રમુખે પોપટ પરા વિસ્તારના શેરી નંબર એકમાં પાણી...