ભચાઉ: સામખિયાળી ટોલ પ્લાઝા નજીક LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Nov 13, 2025 પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન એન ચુડાસમા તથા પીએસઆઇ ડીજી પટેલની સૂચનાથી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સામખિયાળી ટોલ પ્લાઝા નજીકથી ગુરુવારે મોડી રાત્રે સફેદ કલરની ક્રેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.