જસદણ: જસદણ બોધરાવદર માઈનોર બ્રિજ નું ભુમી પુજન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં હસ્તે કરવામાં આવ્યું
Jasdan, Rajkot | Apr 13, 2025 જસદણ નાં ભાડલા વિરપર બોધરાવદર માઈનોર બ્રિજ નું ભુમી પુજન કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં હસ્તે ભૂમિપૂજન કર્યું હતું જેમાં ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી નો આભાર માન્યો હતો