માળીયા: માળીયા મીયાણા શહેરની મેઇન બજારમાંથી વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમ ઝડપાયો..
Maliya, Morbi | Apr 1, 2025 માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મેઈન બજારમાં મદરેસા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નૂરમામદ અબ્દુલભાઇ લધાણી રહે.ખાખરેચી વાળાને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.