કરજણ: ગ્રામ્ય એલસીબીએ NH 48 પર પાલેજ વડોદરા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી શિફ્ટ કાર સાથે ત્રણને ઝડપી પાડ્યા
Karjan, Vadodara | Aug 30, 2025
વડોદરા ગ્રામ્ય એલસીબી ને મળેલ બાંધવી ના આધારે કરજણ તાલુકાના પાલેજ વડોદરા તરફ જવાના ટ્રેક ઉપર ભરથલા ટોલનાકા પાસે વોચ...