અમદાવાદમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતી મહિલા પડી, RPF જવાને મહિલાનો બચાવ્યો જીવ..સમગ્ર ઘટનાના cctv બુધવારે 2.30 કલાકે સામે આવ્યા. ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલાનો પગ લપસી ગયો હતો જોકે આરપીએફની બહાદુરીથી મહિલાનો જીવ બચ્યો.. મહિલા મૂળ મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે.