નાંદોદ: ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ 2025માં શહેરની કું.ફલક વસાવાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
Nandod, Narmada | Aug 19, 2025
નર્મદા જિલ્લા રમત વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કું. ફલકને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી...