નાંદોદ: રાજપીપળા ખાતે શીતળા માતાના મેળા માંથી મોબાઈલ ચોરને રાજપીપળા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા 11 મોબાઈલ રિકવર કર્યા.
Nandod, Narmada | Aug 1, 2025
શીતળા સાતમના મેળામાં 2 મોબાઈલ ચોર કપડાયા હતા જેમાં પ્રતાપ ઉર્ફે પિન્ટુ રમેશભાઈ પરમાર ઉમર 21 રહેવાશી સરકારી હોસ્પિટલ ની...