મોરબી: મોરબીના સામાકાંઠે લાલબાગ સેવા સદનના ગેટ પાસે જ ઉભરાતી ગટરના પાણીની રેલમછેલ #jansamasya
Morvi, Morbi | Sep 17, 2025 મોરબીમાં આવેલી અનેક સરકારી કચેરીઓનું કેન્દ્ર એવા મોરબીના લાલબાગ સેવા સદનનાં મુખ્ય ગેટ પાસે ગટરના ગંદા પાણી ભરાવવાથી અરજદારો અને મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.