જસદણ: રામનવમી નિમિત્તે પંચમુખી હનુમાનજી મંદિરેથી ભવ્ય રથયાત્રા યોજાઈ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા
Jasdan, Rajkot | Apr 6, 2025 જસદણ પંચમુખી હનુમાનજી મંદિરેથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ શોભાયાત્રામાં જોડાયા તેમજ નગરપાલિકા નાં સદસ્યો પણ જોડાયાં હતાં આ શોભાયાત્રા ગામનાં મુખ્ય માર્ગો પર ફરી હતી