રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અન્વયે આર.ટી.ઓ સુરેન્દ્રનગર દ્વારા આગામી સમય માં ઉત્તરાયણ નો તહેવાર હોય ટુ વ્હીલર વાહન ચાલકોની સલામતી માટે રિવરફ્રન્ટ રોડ, સુરેન્દ્રનગર આગળ બાઈક પર "સેફટી વાયર" ફિટ કરવામાં આવ્યા અને ચાલકોને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે સમજ આપવામાં આવી.