ખંભાળિયા: પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકાતે....
પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા..
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકાતે.... પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા.... ભગવાન દ્વારકાધીશજી ના પાદુકા પૂજન કર્યું..... ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરી ધન્યતા અનુભવી...