ગુરુનાનક ચોક ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના માર્ગો પર પડેલા ખાડાઓને લઈ અને ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
Palanpur City, Banas Kantha | Sep 11, 2025
પાલનપુર શહેરના જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાઓને લઈ અને મહિલા કોંગ્રેસની ટીમ દ્વારા જિલ્લા મહિલા કોંગ્રેસ આશાબેન રાવલના...