રેલવેમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ મકવાણા એ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓ લગ્ન પ્રસંગે વાંકાનેર ગયા હતા ત્યારે પરત આવતા તેઓનું બાઈક પાર્ક કરેલું અજય ન પડતા તેઓએ શોધખોર હાથ ધરી હતી ત્યારે તેઓની બાઈક નંબર gj13 એ એન 62 14 બાઈક કોઈ અજાણ્યા શકશો ચોરી ગયા અંગેની રેલવે પોલીસ મથકે બાઈક 25000 ની કિંમતની ચોરાયા અંગેની ફરિયાદ નોંધાય છે