વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમોમાં નવા નીર આવ્યા બે ડેમો ઓવરફ્લો થયા, નીચાણવાળા વિસ્તાર એલર્ટ કરાયા
Wadhwan, Surendranagar | Aug 25, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બે થી ત્રણ દિવસ દરમિયાન પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે...