વઢવાણ: સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે ત્રણ વર્ષથી 302 ના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોગર ગામેથી ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસી લીમડીના 302 ના ગુનામાં સાબરમતી જેલમાં વચાળાના જામીન પર છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડ્યો હતો આ આરોપી આણંદ જિલ્લાના મોગલ ગામમાં તેનો પરિવાર રહેતો હોય તેને મળવા જતા બાકીના આધારે બળદેવભાઈ જશાભાઇ ભરવાડને ઝડપી પાડી અને તેને સાબરમતી જેલા વાલક કરવા આવ્યો છે