અમદાવાદ શહેર: ગુજરાત યુનિવર્સિટીમાં Ph.Dમાં ફી વધારોને લઈ NSUIનો વિરોધ, VCએ ફી વધારો ન કર્યા હોવાનું જણાવ્યું
Ahmadabad City, Ahmedabad | Sep 2, 2025
ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ સંબંધિત બે મોટા મુદ્દાઓ પર આજે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. એક પીએચડી ફીમાં વધારો અને બીજો,...