વઢવાણ: સુરેન્દ્રનગર લખતર નેશનલ હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં આઠ વ્યક્તિઓના મોત, જિલ્લા પોલીસ વડાએ આપી પ્રતિક્રિયા
Wadhwan, Surendranagar | Aug 17, 2025
સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ કાર સળગી જતા 8 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા...