ભચાઉ: રતનપર નજીક જંગલ વિસ્તારમાંથી પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા, ખડીર પોલીસે તપાસ શરૂ કરી
Bhachau, Kutch | Oct 8, 2025 રતનપર ગામના નજીક જંગલ વિસ્તારમાંથી પ્રેમી પંખીડા ઝડપાયા પ્રેમી પંખીડા પાકિસ્તાનના થર પારકર નજીકના હોવાનો માહિતી તારા રણમલ ચુડી અને પૂજા કરશન ચૂડી નામ હોવાનો તપાસમાં બહાર આવ્યો બનાવને લઈ બીએસએફ અને ખડીર પોલીસે તપાસ શરૂ કરી હાલ કચ્છના સરહદી વિસ્તારમાં બીએસએફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું