ભુજ: માધાપરમાં રીક્ષા ભાડું ચૂકવતા યુવકને ટ્રકે ટક્કર મારતા ગંભીર ઇજા
Bhuj, Kutch | Oct 14, 2025 માધાપરમાં ભવાની હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો ફરીયાદી વિક્રમભાઈ સવજીભાઈ મસાણીના જણાવ્યા મુજબ અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને બેદરકારી ભરી રીતે રોંગસાઈડમાં ચલાવી લાવી ફરીયાદીનો દીકરો રોડની સાઈડમા રીક્ષાવાળાને ભાડુ આપતો હતો ત્યારે આ કામેના ટ્રક ચાલકે ફરીયાદીના દિકરાને ટક્કર મારી એકસીડન્ટ કરી નીચે પાડી દઈ ડાબા પગના ઘુંટણમાં ફ્રેક્ચર તથા ઘુટણની નીચેના ભાગની નસ બ્લોક કરી તથા શરીરે છોલછામ જેવી ઇજાઓ