દસાડા તાલુકાના માલવણ - અમદાવાદ હાઇવે પર બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વિરમગામ તરફથી આવી રહેલ બાઇક સાથે બીજું બાઇક અથડાતા બંને ચાલકોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી ત્યારે હેડલાઈટ ના લીધે આખો અંજાઈ જતા બાઇક ચાલકો ને સામે ના દેખાતા બાઇક અથડાયું હતું.