વડોદરા: સંતોષ નગર માં દબાણો દૂર કરવામાં આવ્યા
શહેરના તાંદલજા વિસ્તાર માં આવતા સંતોષનગરના કાચા પાકા દબાણો મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા,TDO ના અધિકારી ઓ ની ઉપસ્થિતિ માં દબાણ શાખા ની ટીમ મે સાથે રાખી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.