ધાનેરા: ધાનેરા તાલુકા સરાલ ગામે આજે સરાલ મંડળી દ્વારા પશુ ચેક કેમ્પ યોજાયો.
ધાનેરા તાલુકા સરાલ ગામે આજે સરાલ મંડળી દ્વારા પશુ ચેક કેમ્પ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં ધાનેરા તાલુકાના પશુપાલકો પોતાના પશુઓ લઈને આવ્યા હતા. અને જે પણ પશુ ને બીમારી હોય તેવા પશુઓની સારવાર તબીબો દ્વારા કરવામાં આવી.