અંકલેશ્વર: જી.આઈ.ડી.સી.પોલીસે ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાઈ તેવા કાર્યક્રમ કરનાર ત્રણ આયોજકો સામે કાર્યવાહી કરી
Anklesvar, Bharuch | Sep 5, 2025
અંકલેશ્વરમાં ગણેશોત્સવ અને ઈદ- એ- મીલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ધાર્મિક લાગણી દુભાઈ નહીં તેમ...