વડોદરા / સાવલી— સાવલી–મુવાલ રોડ પર મુવાલ ગામ નજીક આજે ઇકો કારને અકસ્માત નડ્યો. મળતી માહિતી મુજબ, ઇકો ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી વરસાદી કાશમાં ખાબકી ગઈ. સદનસીબે, કારમાં સવાર બંને લોકો આબાદ બચાવ અકસ્માત ની જાણ થતાની સાથે જ ગામના લોકો સ્થળ પર દોડી આવ્યા