તળાજા: બપાડાના પ્રગતિશીલ ખેડૂતે પપૈયાની ખેતીથી કમાયા લાખો રૂપિયા
ભાવનગર જિલ્લામાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક અને બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને ઔષધીય ગુણોથી ભરપૂર ગણાતા પપૈયાની ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે. તળાજા તાલુકાના બપાડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે માત્ર સામાન્ય ખર્ચમાં પપૈયાની ખેતી કરીને લાખો રૂપિયાની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત પૂરું પાડ્યું છે. માત્ર ધોરણ-8 સુધી