નડિયાદ: દીકરીને સોનાના દાગીના તથા એકટીવા કેમ નથી લાવી આપતા કહી જમાઈને માર મારનાર સાસરીયા વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકમાં ગુનો નોંધાય
Nadiad City, Kheda | Aug 25, 2025
નડિયાદમાં પત્ની તથા સાસુ સસરાના ત્રાસથી કંટાળી પતિએ ફરિયાદ નોંધાવી છે મળતી વિગતો અનુસાર નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં...