નાંદોદ: રાજપીપળા ના ગાંધી ચોક પાસે હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ચાલાકોને ગુલાબનો ફૂલ આપી કાયદાની સમજ આપી.
Nandod, Narmada | Aug 8, 2025
ગાંધી ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા મોટરસાયકલના ચાલકો હેલ્મેટ વગર અવરજવર કરતા હતા તેને રોકીને ગુલાબનું ફૂલ આપી કાયદાની...