ભરકાવાડા ગામના જાગૃત નાગરિકનો મોબાઈલની કુટેવોથી બાળકોને દૂર રાખવા વાલીઓને અપીલ કરતો વીડિયો થયો વાયરલ
Palanpur City, Banas Kantha | Sep 26, 2025
ભરકાવાડા ગામે એક યુવકે ગેમની લતે દેવુ થયા બાદ આત્મહત્યા કરી લીધી હતી જે બાદ ગામના જાગૃત નાગરિક ભીખાભાઈ પટોળે વાલીઓને મોબાઈલની કુટેવથી બાળકોને દૂર રાખવા માટે અપીલ કરી હતી આ વિડીયો આજે શુક્રવારે સાંજે 5:30 કલાક આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની જાણકારી મળી છે.