સાવરકુંડલા: સાવરકુંડલા નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર પર હોદાનો દૂરઉપયોગનો આક્ષેપ, જાહેર રોડ પર કેબીન મૂકીને દબાણનો વિડિઓ વાઇરલ
Savar Kundla, Amreli | Sep 9, 2025
સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9ના ભાજપ કાઉન્સિલર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. જાહેર રોડ ઉપર દુકાનની આગળ કેબીન...