Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: નળકાઠાના કુમારખાણ ગામ મકાન પાસેના ખેતરમા વૃક્ષોની ડાળીઓ કાપવા મુદ્દે બોલાચાલી બાદ તિક્ષ્ણ હથિયાર હુમલો

Viramgam, Ahmedabad | May 6, 2026
વિરમગામ તાલુકા નળકાઠાના કુમારખાણ ગામ મકાન પાસેના ખેતરમા વૃક્ષોની ડાળીઓ કાપવા મુદ્દે બોલાચાલી બાદ તિક્ષ્ણ હથિયાર હુમલો 4 લોકો ઇજાગ્રસ્ત નળસરોવર પોલીસ મથકમા 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ