કમલમ ખાતે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ અંગે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
Palanpur City, Banas Kantha | Oct 9, 2025
ચડોતર કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ અંગે જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી આજે ગુરુવારે બપોરે 1 કલાક આસપાસ આ પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગેની જાણકારી આપવામાં આવી હતી.