નડિયાદ: નડિયાદના હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવા કેમ્પનું આયોજન
Nadiad, Kheda | Sep 19, 2025 હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવા કેમ્પનું આયોજન .આચાર્યદેવ રાજયશસુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સમજુલક્ષ્મી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સેવા કેમ્પનું આયોજન.નડિયાદના ઐતિહાસિક ગૌરવસમા ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રાગટ્યભૂમિ અને નડિયાદની સેવાકીય સમજુલક્ષ્મી હોસ્પિટલમાં દર્દીનારાયણ સેવા વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું.