કાલાવડના ખરેડી ગામમાં રહેતી ૪૫ વર્ષની મહિલાએ ગત તા. ૮ના રોજ ગ્રામ્ય પોલીસમાં ખરેડી ગામમાં રહેતા સાહીલ પ્રવિણ ચંદ્રપાલ અને જતીન શીવા ચંદ્રપાલ નામના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.નિકુંજ સાથે ફરીયાદીના દિકરાને મિત્રતાના સબંધ હોય જેથી નીકુંજ અવાર નવાર ફરીયાદીના ઘરે આવતો હતો અને ખાનગીમાં ફરીયાદીની પુત્રીને સબંધ રાખવા દબાવતો હોય, આ વતની ફરીયાદી અને તેના ઘરના સભ્યોને જાણ થતા નિકુંજને ઠપકો આપી ઘરે નહી આવવાનું કહયુ હતું.