ધાનેરા: ધાનેરા પોલીસે જાહેર માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ હાથ. ધર્યું, શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાય તે માટે પોલીસ સતર્ક
ધાનેરા પોલીસે જાહેર માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ હાથ. ધર્યું, શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવ ઉજવાય તે માટે પોલીસ સતર્ક|જોવા મળી દિવસ દરમિયાન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. જાહેર રસ્તા પર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી.