કડી: કડી રેલ્વે સ્ટેશનનું આવતીકાલે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે જેને લઈ આજે પેસેન્જર ટ્રેન નો ટ્રાયલ લેવાયો
Kadi, Mahesana | Aug 24, 2025
કડી શહેરમાં નવીન રેલ્વેસ્ટેશન નું છેલ્લા ઘણા મહિનાઓ થી કામ પૂર્ણ થયેલું છે.ત્યારે આવતીકાલે 25 ઓગસ્ટના રોજભારતના...