નડાબેટ રણમાં જીવના જોખમે વીજપુરવઠો ચાલુ કરવાનો પ્રયાસ કરતા GEB કર્મચારીઓના વીડિયો થયા વાયરલ
Palanpur City, Banas Kantha | Sep 13, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ રણમાં જીવના જોખમે વીજ પુરવઠો ચાલુ કરવાનો પ્રયાસ કરતા જીઈબી કર્મચારીઓના વિડીયો...