નખત્રાણા શહેરમાં રામેશ્વર - પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મકાનમાંથી અઢી 1 મહિના અગાઉ ચોરી કરવામાં આવી હતી. જે બનાવ હવે પોલીસ દફતરે ચડ્યો છે. આ બાબતે નખત્રાણા પોલીસમાંથી 5 મળતી વિગતો મુજબ મૂળ 1 સૂરેન્દ્રનગરના હાલે નખત્રાણા – રહેતા અને રિએગરી કંપનીમાં લૈ નોકરી કરતા દશરથભાઈ તે વજુભાઈ ધરજીયાના જણાવ્યા 1 મુજબ ગત ૨૧/૯ના પરોઢે ચાર 1 વાગ્યાના અરસામાં ફરિયાદીના - ઘરનો દરવાજો તોડી ઘરની અંદર પ્રવેશ કરી સેટી નીચે