નડિયાદ: વડતાલ પોલીસે ભુમેલ ગામની સિમ વિસ્તારમાંથી કુલ્લે રૂ. ૫,૭૫,૯૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ ઝડપ્યો..
Nadiad, Kheda | Sep 14, 2025
નડીયાદ વિભાગ નાઓ દ્વારા પ્રોહી જુગારની ડ્રાઇવ આપેલ હોય તેમજ જીલ્લામાં પ્રોહી-જુગારની પ્રવૃતી અટકાવવા તથા કેસો શોધી કાઢવા...